Religious vs science


Hello Readers,

A task about Religious vs science. And a best example is a Smallpox (શીતળા). Smallpox is a disease it's not any ritual or a occasion of any માતાજી (Goddess). પણ india ના લોકો ની mentality છે કે કંઈ કારણ ના મળે એટલે માતાજી સાથે જોડી દે. May be it's a same like this Disease also. On the occasion of such days, we feel the conflict between science and religion in our lived experience. we have to go for vaccination to save ourselves from the life threatening disease like small pox (શીતળા).

Click here to read Dr. Dilip Barad's Blog (our Reference)

 Edward Jenner and the history of smallpox and vaccination 

Edward Jenner, who has pioneer of Smallpox vaccine.

Kurt Pollak (1968) writes, "preventive inoculation against the smallpox, which was practiced in China from the 11th century, apparently came from India". This inoculation process was generally practiced in large part of Northern and Southern India, but around 1803-04 the British government banned this process. It's banning " - D.P. Agrawal and Lalit Tiwari. It's about an ancient time.

We also have to survey the people who are suffering from deficiency of B12.
I know many who are observing sataam by eating cold food every year and yet they have deficiency of B12 and are taking injections rather than eating cold food.

આપણે ત્યાં હજુ પણ એવા લોકો છે જે શીતળા ની રસીકરણ તો કરે અને તો પણ એમાં અને એવા વૈજ્ઞાનિક સંશોધનો માં વિશ્વાસ કરવાને બદલે , ધાર્મિક રીત રિવાજો માં વધુ માને અને તેમને વિટામીન B12 ની ઉણપ દૂર કરવા માટે થતી વિધિ સાથે જસ્ટીફાય કરવાનો બાલિશ પ્રયાસ કરે. અરે એવા પણ લોકો છે જે હંમેશા દરેક વસ્તુ ની શોધ ભારત માં જ થઈ છે તેવું માને છે. તે લોકો જુના સમય માં થતા ટીકાકરણ ને રસીકરણ સાથે જોડી ને દલીલ કરતા હોય છે. ટીકાકરણ થી આ રોગ કાબુ માં નહોતો આવી શક્યો અને તેનો ઉપદ્રવ વધતોજ જતો હતો અને એડવર્ડ જેનર ના સંશોધને , તદુપરાંત WHO વર્લ્ડ હેલ્થ organisation ના પ્રયત્નો થી શીતળા ઉપર કાબુ મેળવી શક્યા છે.
શીતળા સાતમ ઉજવવા માટે ઠંડુ ખાય છે કારણ કે સાતમ ઉજવવા માટે ચૂલો સળગાવે થી માતાજી નારાજ થઈ જાય એટલા માટે ઠંડુ ખાવા નો નિયમ કરી નાખ્યો છે.પણ લોકો એ નથી વિચારતા કે ઠંડુ ખાવા થી B12 ની ઉણપ આવે છે.
સાતમ આ ઓગસ્ટ મહિના માં આવતો તહેવાર છે અને ખાસ કરી ને ગુજરાત ના લોકો આ તહેવાર ઠંડુ ખાય ને ધામધૂમ થી ઉજવે છે. થેપલા,દહીં,બટેટા ની સૂકી ભાજી,રાયતું,ભેળ આ બધું નક્કી કરીલો ખોરાક છે સાતમ દરમ્યાન નો.

In short the intense to convey this message is a not to spread unnecessary points. And nothing is necessary to believe in all the matter just try to put your onw Message.

Thank you 😇

Comments

Post a Comment