રંગ મોહન યુવા મહોત્સવ 2019

Welcome Readers,

અહીંયા આપણે રંગ મોહન યુવા મહોત્સવ 2019 વિશે વાત કરીશું. આ વર્ષની મુખ્ય થીમ મહાત્મા ગાંધીજી હતી. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ હોવાના કારણે આ થીમ નું આયોજન શારીરિક શિક્ષણ વિભાગ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ,ભાવનગર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું.આ મહોત્સવ દરમ્યાન અલગ અલગ
સ્પર્ધાઓનું આયોજન કરી કુલ 49 થી 50 જેટલી કોલેજોએ તેમાં ભાગ લીધો હતો.આંતર કોલેજ સ્પર્ધા ૨૫ થી ૨૮ સપ્ટેમ્બર 2019 દરમિયાન આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નો 29 મો આંતર કોલેજ મહોત્સવ હતો.
આ દરમિયાન આમંત્રિત મહેમાનો નું પરિપત્ર નીચે મુજબ મૂકેલું છે.

કુલ ૩૧ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય પાંચ stages અલગ-અલગ વિદ્વાનોના નામથી બનાવવામાં આવ્યા હતા જેમાં બધી જ સ્પર્ધાઓનું અલગ અલગ રીતે યુનિવર્સિટી કેમ્પસમાં જ આયોજન કરવામાં આવ્યું હતું.
આચાર્ય તખ્તસિંહજી પરમાર મુખ્ય મંચ અને કલાગુરુ ધરમશીભાઈ શાહ નૃત્ય મંચ (એમ્ફીથિયેટર)
2. કવિ શ્રી ત્રાપજકર નાટ્યમંચ (અટલ ઑડિટોરિયમ)
3. સુરમણિ રસિકલાલ અંધારિયા સુર મંચ (નવો કોર્ટ હોલ)
4. કલાગુરુ શ્રી ખોડીદાસ પરમાર કલા મંચ (બાહ્ય અભ્યાસક્રમ ભવન)
5. રાજકવિ શ્રી પિંગળશીભાઈ નરેલા સાહિત્ય મંચ (અંગ્રેજી ભવન).


Day 1:-

 Opening was held at amphitheatre. Opening by...
કિર્તીદાન ગઢવી
માયાભાઇ આહીર
અજય સિંહ રાઠોડ
ધીરુભાઈ સરવૈયા
યુનિવર્સિટીના કુલપતિશ્રી  ડો.મહિપતસિંહ ચાવડા
કુલ સચિવ શ્રી ભટ્ટ સાહેબ
મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી યુવા મહોત્સવનું ન કરવામાં આવ્યું હતું.
1) Mimicry
2) one act play
3) Western Group song by English Department our Seniors and Classmates

4) લોકગાન સ્પર્ધા:- (By our Classmate) Sem1

5) Elocution competition (By our classmate) sem1
 6) skit Competition:- (By our seniors)sem 3
7) એકાંકી :- (By our classmate) Sem 1

8) Clay modeling:-

 9) paper college;-



10) on the spot painting:-


11) Rangoli:-

12) spot photography:- (By our classmate) sem 1



13) Mahendi :- (our classmate sem1)
આ વર્ષનો યુવા મહોત્સવ ખૂબ જ આનંદ મય અને ખુશહાલ પસાર થયો.મેઘરાજાની કૃપાથી થોડી બેઠક વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ પરંતુ એમાં પણ કંઈક અલગ જ મજાક શોધી.ઘણું બધું નવું જાણવા મળ્યું અને શીખવા પણ મળ્યું.
Thank you 😇

Comments

Post a Comment