Hello Readers,
So here I'm going to write about Pro. Vinod joshi sir's lecture. The session arranged in our department of English MK bhavnagar university. The session was dated at 3rd December to 8th December.
Vinod sir took session about "INDIAN POETICS " Which is part of our syllabus in paper no. 7 Lit Crit-2 unit no. 4.

So let's start and put some brief glance about indian POETICS which we Disscused in vinod sir's lecture.
In the word, Indian poetics is used in the context of Sanskrit poetics.poetics is mainly concerned with the effects of poetry in the mind of the man of literary taste and examine certain mental states.The merits of a political work in determined by this 'Science of poetics' on the basis of these mental states.
In Indian context, the literary criticism can be said to have a begin from 2nd century, with Bharata muni and the last acharya is said to be pandit Jagannath in 17th century A.D. Bharata muni is regarded as the pioneer of all literary theories.
INDIAN AESTHETICS :-
Aesthetics is the study of philosophy of the beautiful taste and fine arts, it is originated from Greek from 'Aiesthetikos' which means the sense- Perception as a source of knowledge. Baumgartem was the first scholar who used the term aesthetic in Europe in (1735). Find aesthetics "as the signs of how things are known via sense".
SCHOOLS OF POETICS :-
1. The Alamkara school
2. The Riti school
3. The Dhwani school
4. The vakrokti school
5. The Guna/Dosa school
6. The Auchitya School
7. The Rasa school
MAJOR SCHOOLS, THINKERS AND TEXTS:-
Day :-1
પ્રક્રિયા (a very interesting)
અને
પરિણામ(westerncriticism)
વિભાવ :- જેના આધારે રસ નિષ્પન્ન થાય
અનુભાવ :- પ્રતિક્રિયા
વ્યભિચારી ભાવ (sanchari) :- ભાવ વહેતા ભાવ
સંયોગ :- જુદા ના પાડી શકીએ
Day 2:-
Sthahi ભાવો :-
1) રતિ - શૃંગાર
2) શોક - karun
3) ઉત્સાહ - વીર
4) ક્રોધ - રૌદ્ર
5) ભાસ - હાસ્ય
6) ભય - ભયાનક
7) જુગુપ્સા - બિભત્સા
8) વિસ્મય - અદભુત
9) શમ /નિર્વેદ - શાંત
श्रृंगार, करुणा वीर
रुद्र हास्य भयानका
विभत्साद भुत शांतय
नव नाटये रसा: समृता।
(भरत: नाट्य शास्त्र)
ચાર અલંકારિક :-
1) ભટ્ટ લોલલટ
2) શ્રી શંકુક
3) ભટ્ટ નાયક
4) અભિનવગુપ્ત
1) ભટ્ટ લોલલટ :- કહે છે કે રસ હોતો જ નથી ઉત્પન્ન કરવો પડે છે ઉત્પત્તિ વાદ કહેવામાં આવે છે.
2) શ્રી શંકુ કહે છે કે રસ હોતો જ નથી એ માન્યું પણ એને અનુમાન કરવામાં આવે છે અનુમાન થાય છે કે જ્યારે સ્વીકારીએ ત્યારે તેની પ્રતીતિ થાય છે આ પ્રતીતિ ચાર પ્રકારે થાય છે.
1) યથાર્થ પ્રતીતિ : (સમ્યક પ્રતીતિ) એટલે કે જે છે તેમજ
2) મિથ્યા પ્રતીતિ :
3) સંશય : Doubt
4) સાદ્રશ્ય : Similarities
3) ભટ્ટ નાયક : આ મામલો કોઈ એકનું નહીં નટ અને પ્રેક્ષક બંનેનો હોય છે સાધારણ ભૂમિકા પર છે બંને ભજવનાર અને જોનારા સમાન હોય છે તમા નકશા પર ની અનુભૂતિ માનવામાં આવે છે એટલે કે સાધારણીકરણ.
4) અભિનવગુપ્ત : ઉપરના ત્રણ નું આયોજન કર્યું અને કહ્યું કે નાટક અનુભવ કરાવે છે પ્રકાશ આનંદ જ્ઞાન અને વિશ્રાંતિ.
રસના પગલાં હાથીના પગલા ની જેમ સર સમાઇ જાય છે
Day 3:-
સાપેક્ષ - Connectivity
નિરપેક્ષ - Unknown
કહે છે કે કરુણતા પણ આનંદ આપનારી હોય છે કારણ કે એ પણ એક રસનો જ ભાગ છે.
શૃંગાર અને કરુણ સાથે પણ હોઈ શકે છે જેમ કે વીર અને શૃંગાર.
ધ્વનિ સંપ્રદાય (ધ્વની વાદ) :-
ધ્વનિ વ્યંજના કંઈક જુદું કામ કરે છે એવી જગ્યા પર છે જ્યાં ભાષા નથી.
શબ્દશક્તિ:-
1) અભિતા :- સીધો અર્થ - અંધારું થયું રાત પડી
2) લક્ષણા :- નજીક નો અર્થ - હાઈ કોર્ટ રોડ પર મારુ ઘર છે
3) વ્યંજના - અંધારું થઈ ગયું (જીવનમાં દુઃખ આવી ગયું)
નિયમો:-
1) અભિધા :- સીધો અર્થ મળે અને એ જ લેવાનો હોય
2) લક્ષણા :- સીધો અર્થ ન મળે એટલે નજીક નો અર્થ લેવાનો હોય
3) વ્યંજના :- સીધો અર્થ મળે પણ અન્ય અર્થ લેવાનો હોય
(ઉદાહરણ): એક બિલાડી જાડી
મમટ કહે છે કે વ્યંજના સૌથી ચડિયાતી છે. લક્ષણા વિશિષ્ટ શક્તિ છે Day to day life મા use કરી શકીએ છીએ.
મમદ લક્ષ્મણ ના છ અર્થ આપ્યા છે અને બીજા ત્રણ નામથી પણ ઓળખાય છે.
Day : 4
કાવ્ય એ શબ્દ અને અર્થ નો સંવાદિતા છે.
ધ્વનિ:-
ધ્વનિ એ કાવ્યનું આત્મા છે.
1) વસ્તુ ધ્વની :- લૌકિક ધ્વની - જેને Describe કરી શકાય
2) અલંકાર ધ્વની :- લૌકિક ધ્વની
3) રસ ધ્વની :- અલૌકિક ધ્વની - Beyond physical reality
1) વસ્તુ ધ્વની :- જેમાં વિચાર મુખ્ય હોય
Example- આજે તમે બહુ વહેલા આવ્યા (કટાક્ષ)
2) અલંકાર ધ્વની :- અલંકાર વપરાયેલો હોય.
Example - ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા મેં એને મોગરા કળી ભરી હરાવ્યા.
3) રસ્તો ધ્વની :- ભાવ કેન્દ્રમાં હોય
Example - મેરે પિયા મે કછુ નહિ જાનુ મે તુ ચુપ ચુપ ચાહું
વસ્તુ ધ્વની વિચિત્ર છે
અલંકાર ધ્વની વિચિત્ર છે
રસ ધ્વની અલૌકિક છે
વક્રોક્તિ :-
- કુંતક
Let's start this with beautiful lyrics...
અમે વળીને જોયું અને તમે મળ્યા વળાંક ગલીનો હોય કે પછી નજરનું હોય વાક,
વક્ર-વાંકું /વળાંક-વાળુ
કળામાં/ કાવ્યમાં જ્યાં વક્તા હોય ત્યાં જ Beauty હોય....
શબ્દ અને અર્થ ને આધારે જ કાવ્યના સૌંદર્યનો અનુભવ થાય
- કુંતક
How to treat language?
એ ભાષા પહેલા કુંતક એ કહેલું છે.
ભાષા સાથે પોતે આત્મસન્માન વાદ કરે છે.
ભાષાથી ઈતર કંઈ છે જ નહીં.
જે કાવ્ય શબ્દો /અર્થ /વિશેષતા...
Day :- 5
હાથમાં છે તોય કાબુ બહાર છે,
ભાગ્યરેખાઓ નો કેવો ભાર છે,
વરસાદડો તો પહેલું થી જ છે વાયડો,
ટીપે ટીપે મને દબડાવે.
જાણે કે એ મારુ બૈરુ,
ને હું એનો ભાયડો....
કવિને પૂરતી રસ અને અર્થ સુધી મર્યાદા છે એવું કુંતક કહે છે માંદી પડી ભાષાને કવિ ઉગારે છે.
છ પ્રકારના વક્રોક્તિ :-
1) વર્ણ વિન્યાસ વક્રતા
2) પદ પૂર્વાર્ધ વક્રતા
3) પદ પરાધॅ વક્રતા
4) વાક્ય વક્રતા
5) પ્રકરણ વક્રતા
6) પ્રબંધ વક્રતા
Day 6:-
અલંકાર:
અલંકાર નિસર્ગ ઇક નથી અલંકાર અનિવાર્ય નથી અલંકાર નો મહિમા છે અને સાહિત્યમાં જરૂરી છે વ્યક્તિમતા સાથે જોડાયેલી છે.
So the session was full of fruitfulness....Thank you Dilip Barad sir for
arranged this session every year.
Thank you 🤗
Good
ReplyDeleteWell written.. !!
ReplyDelete